રાજકોટ મોરબી રોડ રતનપરના પાટીયા પાસે એક્સેસમાં લાગી અચાનક આગ, મોરબી રતનપરમાં રહેતા ધમૅશ મકવાણા રતનપર થી રાજકોટ જતા હતા તે સમયે આગ લાગી હતી, બાઈક બળીને ખાક.