રાજકોટ મહાનગર પાલિકા દ્વારા શહેર ના રાજમાર્ગો પર ખડકાયેલા
ગેરકાયદેસર દબાણો ને ધ્યાને રાખી આજરોજ રાજકોટ મનપા ડે કમિશનર તેમજ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે દબાણ શાખા દ્વારા શહેરના અયોધ્યા ચોક ખાતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું…
*રિપોર્ટ – પ્રતીક લીંબાણી*
*કેમેરામેન – ચિંતન વ્યાસ*