રાજકોટ મનપા દ્વારા પ્રી સ્કૂલ તેમજ નાના મોટી દુકાનો અને શોરૂમમાં ફાયર સેફ્ટી તેમજ BU પરમિશન ને લઇ મનપા દ્વારા શીલ મારતા આજરોજ 112 જેટલા એસોસિએશન દ્વારા રાજકોટ મનપા કમીશ્નર ડી.પી દેસાઈને કરાઈ રજૂઆત સમગ્ર મામલે મનપા કમિશ્નરે રજૂઆત સાંભળ્યા બાદ આપ્યુ નિવેદન.