રાજકોટ મનપાની પ્રિમોન્સૂન કામગીરીનું થયું સુરસુરિયું,શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલ જર્જરીત મકાનને મનપાએ શા માટે ના ફાળવી નોટિસ,આ જર્જરીત મકાન ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલના ભાઈનું હોવાથી રાજકોટ મનપા દ્વારા સ્થાનિકોની જર્જરીત હોવાની ફરિયાદ લેવામાં નથી આવતીના સ્થાનિકોએ લગાવ્યા આક્ષેપ.