વરસાદી સીઝન ચાલુ છે ત્યારે પાણી જન્ય રોગોમાં જોવા મળ્યો વધારો,રાજકોટમાં સતત ચાર દિવસ પડી રહેલ વરસાદ બાદ કોલેરા જેવા રોગે માથું ઊંચક્યું,શહેરના સાંગણવા ચોક નજીક એક ઘરમાં કોલેરા દીધી દસ્તક,43 વર્ષીય મહિલા કોલેરા ગ્રસ્ત થતાં રાજકોટ મનપાની આરોગ્ય ટીમ સફાળી જાગી,આરોગ્ય વિભાગ દ્વારા 250 જેટલા ઘરોમાં હાથ ધર્યું સઘન ચેકીંગ