રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં 28 નવવધુઓ અને દાતાઓ સાથે કરેલ છેતરપીંડી આચરનારા હાર્દિક શિશાંગિયાને ઋષિ વંશી સમજના લોકોએ પકડી કર્યો પોલીસ હવાલે. February 25, 2025
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આવેલ એક્સરે વિભાગમાં ગાડીઓ પાર્ક કરવા મામલે સિવિલ સર્જને આપ્યુ નિવેદન February 25, 2025
રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,રેલ નગર વિસ્તારમાં રહેતી 15 વર્ષની તરુણીને વિધર્મી યુવક લઈ ગયો હોવાની યુવતીની માતાએ કરી મિડિયા સમક્ષ વાત,15 વર્ષની દીકરીને પછી લાવવા બાળકીની માતાએ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પાસે કરી માંગ. February 25, 2025
રાજકોટમાં મોરબી રોડ પાસે ગાંડી વેલ અને મચ્છરોના ત્રાસના અહેવાલ બાદ રાજકોટ મનપાનું તંત્ર જાગ્યું,આજી 2 નદીમાં માંથી ગાંડી વેલ કાઢવાની કામગીરી મનપાએ કરી શરૂ,એક મશીનથી ગાંડી વેલનો પ્રશ્ન હલ ન થાયના ગ્રામજન અને બેડી પંચાયત કચેરીના પ્રતાઈનિધીએ લગાવ્યા આક્ષેપ. February 25, 2025