રાજકોટના રેલનગર વિસ્તારમાં 15 વર્ષની હિન્દુ તરુણીનું કરેલા અપહરણના ચકચારી બનવામાં રાજકોટ પ્ર નગર પોલીસે સાહિલ સંઘાર નામના યુવકની ઉત્તર પ્રદેશથી કરી ધરપકડ. March 4, 2025
રાજકોટના જામનગર રોડ ઉપર નવા બનેલ રહેલ પુલને લઈ ભોલેશ્વર ફાટક પાસે ઉનાળાના ધોમ ધખતા તાપમાં થઈ રહેલ ભારે ટ્રાફિક જામની સમસ્યાને લઈ એડવોકેટ ઝાકીર અગારિયા દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નરને કરવામાં આવી રજૂઆત અને આ સમસ્યાથી રાજકોટ વાસીઓને વેહલી તકે છુટકારો મળે તેવી કરી માંગ. March 4, 2025
ગત વર્ષ 2019 થી 2024 માં તત્કાલીન સિવિધ અધિક્ષક આર.એસ.ત્રિવેદી દ્વારા વિશ્વાસ એજન્સી દ્વારા ફાયરના સાધનોમાં કરેલ રૂ.3 કરોડના કૌભાંડને લઈ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ. March 4, 2025
વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે. March 4, 2025