રાજકોટ નરક પાલિકાનું વધુ એક કારસ્તાન આવ્યું સામે,રાજકોટ નરક પાલિકાની બેદરકારીથી 10 વર્ષના બાળકની અમૂલ્ય જિંદગી આવી જોખમમાં,નાના મૌવાં પાસે આવેલ આવાસ યોજનાનો 300 કિલો જેટલો ડેલો બાળક માથે પડતા બાળકને થઈ ગંભીર ઇજા,બાળકને 3 હેમેરેજ અને આંખે આવ્યો આંધાપો,હાલ 5 દિવસ વિતવા છતાં રાજકોટ નાટક પાલિકાના પદભ્રષ્ટ પદાધિકારીઓ અને અધિકારીઓ નથી ડોક્યા બાળકની ખબર પૂછવા,હાલ બાળકની હાલત હાલ ગંભીર હોવાથી અમદાવાદ ખાતે ખસેડવાની પરિવાર કરી રહ્યો છે તજવીજ.