રાજકોટ નરક પાલિકાની વધુ એક ઘોર બેદરકારીનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,શહેરના મોવડી વિસ્તારમાં છેલ્લા દોઢ વર્ષથી ચાલતી ત્રણ માળની જય કિશન નામની ગેર કાયદેસર મળી આવી,સૂચિત જગ્યામાં સ્કૂલ પાસે BU પરમિશન,ફાયર NOC તેમજ બાંધકામની પરમિશન લીધા વગર જ ખડકી દીધી હતી સ્કૂલ.