રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ભૂજપરા ગામમાં નજીક આવેલ ચંદ્ર મૌલેશ્વર મહાદેવ મંદિરમાં ધર્મેન્દ્ર સિંહ ઝાલા નામના યુવકે કમળ પૂજાનો બનાવ આવ્યો સામે,યુવકે શિવભક્ત હોવાથી કમળ પૂજા દરમ્યાન પોતાના ગળે ફેરવી છરી,સમગ્ર ઘટના અંગે ગ્રામજનો દ્વારા કરવામાં આવી સ્થાનિક પોલીસ તથા વિજ્ઞાન જાથાને કરી જાણ,સ્થાનિક પોલીસ અને વિજ્ઞાન જાથા દ્વારા સત્ય બહાર લાવવા તપાસ કરી શરૂ.