રાજકોટ જિલ્લાના કુવાડવા નજીક આવેલ જીયાણા ગામ પાસે ત્રણ મંદિરમાં માજી સરપંચ દ્વારા આગ લગાવવાની ઘટનાને લઇ રાજકોટ સીટી પોલીસના ACP આર.એસ બારૈયાએ આપ્યુ નિવેદન,ભગવાનની ઘણી સેવા પૂજા કરવા છતાં પરિસ્થિતિ નહીં સુધરતા ગામના માજી સરપંચ અરવિંદ સરવૈયા નામના ભક્તે રામાપીરનું મંદિર,બંગલા વાળા મેલડી માતાજીનું મંદિર તેમજ વાસંગી મંદિરોમાં લગાડી હતી આગ.
………
રિપોર્ટ પ્રતીક લીંબાણી