રાજકોટ ગુંદાવાડી વિસ્તારનો બનાવ.સોની પરિવારના 9 લોકોએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.ઝેરી દવાની અસર થતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.બેંકમાંથી લીધેલી લોન બાબતે બેંકવાળા હેરાન કરતા હોવાના આરોપ.