ડોર ટુ ડોર કચરો એકત્ર કરતા ટિપ્પર વનાનાં કર્મચારીઓને કોન્ટ્રાકટ દ્વારા પગારને લઈ કરવામાં આવી કનડગત ને લઈ રાજકોટ કોંગ્રસના નેતા મહેશ રાજપુત સાથે ટિપ્પર વનાનાં કર્મચારીઓ પહોચ્યા રાજકોટ મનપા કચેરી ખાતે મનપા કમીશ્નર આનંદ પટેલને રજૂઆત કરવા.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી