રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા સ્માર્ટ મીટરને લઇ રાજકોટ કલેક્ટરને પ્રભવ જોશીને પાઠવ્યું આવેદન,દિલ્હી અને પંજાબમાં જે રીતે 300 યુનિટ વીજળી લોકોને ફ્રી મળે છે તેવી જ રીતે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના લોકોને વીજળી ફ્રી મળે તેવી કરી માંગ.
…..
રિપોર્ટ પ્રતીક લીંબાણી