રાજકોટમાં સસરા અને વહુના પવિત્ર સંબંધને શર્મશાર કરતો કિસ્સો આવ્યો પ્રકાશમાં, શહેરના યુનિવર્સિટી વિસ્તારમાં રહેતી યુવતીના પિતાના અવસાન બાદ સસરા દ્વાર તેના પુત્રની આત્મા અંદર છે કહી પુત્રવધૂ સાથે કર્યા હતા અડપલા,સમગ્ર મામલે યુનિવર્સિટી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી.