રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી બાલભવનના ગેટ પાસે ઝેરી દવાપી અલ્પેશ સાકરીયા નામના વ્યક્તિએ કોન્ટ્રાકટરના ત્રાસથી આપઘાત કર્યો હતો, મૃતકે આપઘાત પહેલા બહેનોને સંબોધીને વિડિયો પણ બનાવ્યો હતો, જે મામલે પોલીસે વ્યાજખોર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી પાંચ આરોપીઓની ધરપકડ કરી છે.