રાજકોટમાં વરસાદ બાદ હાઇવેના રસ્તાઓ બિસ્માર હાલતમાં થઈ ગયા હોવા છતાં તંત્ર દ્વારા આ મામલે કોઈ કામગીરી નથી કરવામાં આવી સાથે રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને ખરાબ રોડ રસ્તા હોવા છતાં પણ હાઇવે પર આવેલા ટોલગેટો ટેક્સ ઉઘરાવે છે ત્યારે રસ્તાઓ પહેલા સરખા કરે અને પછી ટોલગેટ ઉઘરાવે તેવી માંગ સાથે રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેકટર પ્રભાવ જોશીને આવેદન પાઠવી કરવામાં રજૂઆત.