રાજકોટમાં વધુ એક વાર હત્યાનો બનાવ આવ્યો સામે,કોઠારિયા રોડ પાસે રહેતા વિમલ ધનજી કોળી નામના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા કરી રાજકોટના માર્કેટિંગ યાર્ડ નજીક નિપજાવામાં આવી હતી હત્યા,સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસમાં થતાં પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે,હાલ યુવકના મૃતદેહને પી.એમ.અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો ખસેડવામાં.