રાજકોટમાં વધુ એક વખત રખડતા ઢોરનો રાહદારી બન્યો શિકાર,શહેરના કાલાવડ રોડ પાસે આવેલ ન્યારી ડેમ પુલ નજીક બે ખૂટ્યા રસ્તા વચ્ચે બાજતા રસ્તે જતો બાઇક સવાર રાહદારી થયો હતો સ્લીપ,બાઈક સ્લીપ થતા બાઈક પાછળ બેઠેલ 35 વર્ષીય ચિરાગ ચીકાણી નામનો યુવક પાછળથી આવેલ અજાણ્યા વાહન નીચે જગદાઇ જતા યુવકનું ઘટના સ્થળે જ નીપજ્યું હતું કમ કમાટી ભર્યું મોત.