રાજકોટમાં વધુ એક વખત નશાની આદતે મિત્રએ જ લીધો મિત્રનો જીવ,થોડા દિવસ પહેલા પણ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશામાં રહેલ મિત્રએ મિત્રને છરી મારી નિપજાવી હતી હત્યા ત્યારે બે દિવસ પહેલા દેવીપૂજક સમાજના યુવકની હત્યા અંગે પોલીસે ફરી એક વાર કરી મિત્રની ધરપકડ,હત્યારા મિત્ર અજય એ કબૂલ્યું કે દારૂની મહેફિલમાં બોલાચાલી થતા મે જ વિનોદને પથ્થરના ઘા મારી પતાવી દીધો હતો.