રાજકોટમાં વધુ એક વખત ડિજિટલ અરેસ્ટમેંન્ટનો કિસ્સો આવ્યો પ્રકાશમાં,શહેરના નિવૃત્ત બેંક કર્મચારીને વિડીયો કોલ મારફત ડિજિટલ એરેસ્ટ કરી 56 લાખ રૂપિયાની કરી છેતરપિંડી,ડિજિટલ એરેસ્ટમેન્ટ મામલે રાજકોટ ક્રાઇમ ડીસીપી ડો.પર્થરાજસિંહ ગોહિલે આપયુ મહત્વનું નિવેદન.