રાજકોટમાં વધુ એક વખત કુંભમાં સ્નાન કરવા જઈ રહેલ 72 યાત્રાળુઓ થયા છેતરપિંડીનો શિકાર, કમ્પાસ ટુર્સ & ટ્રાવેલ્સ દ્વારા વ્યક્તિદીઠ 18 હાજર રૂપિયા લઈ 14 સ્થળોએ દર્શન કરવાનું આપ્યું હતું પેકેજ,ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા જમવા અને ચા પાણીની વ્યવસ્થા માટે યાત્રાળુ મહિલાઓ દૂધ લેવા આવ્યા મોકલવામાં,બસનો ક્લીનર દારૂ પી યાત્રાળુઓ સાથે કરતા ગેર વર્તન,સમગ્ર મામલે યાત્રાળુઓના પરિજનો દ્વારા પોલીસ કમિશ્નર ખાતે કરવામાં આવી રજૂઆત.