રાજકોટમાં મોરબી રોડ પાસે ગાંડી વેલ અને મચ્છરોના ત્રાસના અહેવાલ બાદ રાજકોટ મનપાનું તંત્ર જાગ્યું,આજી 2 નદીમાં માંથી ગાંડી વેલ કાઢવાની કામગીરી મનપાએ કરી શરૂ,એક મશીનથી ગાંડી વેલનો પ્રશ્ન હલ ન થાયના ગ્રામજન અને બેડી પંચાયત કચેરીના પ્રતાઈનિધીએ લગાવ્યા આક્ષેપ.