રાજકોટમાં બની ચોંકાવનારી ઘટના,શહેરના કણકોટ રોડ પાસે આવેલ ફ્લોર પ્લાઈન એપાર્ટમેન્ટમાં રહેતા નમ્રતાબેન જસાણીએ કોઈ કારણોસર કેફી પદાર્થ પી 19 મહિનાની જીયા નામની બાળકીને પડખામાં લઈ સુઈ જતાં ગૂંગળામણને કારણે બાળકીનું નિપજ્યું મોત,ઘટના પહેલા નમ્રતાબેને તેના પતિ કેવિનભાઈને”હું મારો રસ્તો કરું છું”તેવો કર્યો હતો ફોન,સમગ્ર મામલે તાલુકા પોલીસે તપાસ કરી શરૂ.