રાજકોટમાં ફરવા જતા સહેલાણીઓને માટે લાલ બત્તી સમાન કિસ્સો આવ્યો પ્રકાશમાં,શહેરના કાલાવડ રોડ પાસે આવેલ ફેમિલી વેવ રિસોર્ટમાં નાહવા આવેલા પરિવારના લોકોની ગાડીઓમાંથી ડેકી તોડી તસ્કરો દ્વારા કરવામાં આવી ચોરી,એક યુવતીની ત્રણ ગાડીઓમાંથી ત્રણ મોબાઇલ સહિત 5000 રોકડની કરવામાં આવી હતી ચોરી,સમગ્ર મામલે ફરવા આવેલ લોકો દ્વારા ફેમિલી વેવ રિસોર્ટના મેનેજમેન્ટને વાત કરતા ફેમિલી વેવ રિસોર્ટના મેનેજમેન્ટ દ્વારા આપ્યો ઉડાવ જવાબ,ત્યારબાદ યુવતીને ફરજિયાત પણે ચોરી મામલે પોલીસને બોલાવવાની ફરજ પડતા ફેમિલી રિસોર્ટના મેનેજમેન્ટ દ્વારા સમગ્ર મામલે ઢાંક પીછાડો આવ્યો કરવામાં.
….
રિપોર્ટ પ્રતીક લીંબાણી