રાજકોટમાં પોલીસને તસ્કરોનો પડકાર.એ ડિવિઝન પોલીસથી 100 મીટર દૂર આવેલા શોરૂમમાં લાખો રૂપિયાની મતાની ચોરી. ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી. 70 લાખ રૂપિયાની ઘડિયાળ, 4 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું.શોરૂમ માલિક દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવવામાં આવી ફરિયાદ.તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હોવાનું સામે આવ્યું. એ ડિવિઝન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસા ધરવામાં આવી.