રાજકોટમાં થોડા દિવસો પહેલા TRP ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડ ની ઘટનાને લઈ રાજકોટ કેટરિંગ, પાર્ટી પ્લોટ, સૌરાષ્ટ્ર બેકરી, ઇવેન્ટ, સૌરાષ્ટ્ર આર્ટિસ્ટ, મંડપ, લાઈટ, રેસ્ટોરન્ટ ,કાફે, હોટેલ , રિસોર્ટ સહિત લોકો પોતાના સ્ટાફ ને લઇ મનપા ખાતે પહોંચ્યા રજૂઆત કરવા.