રાજકોટમાં આશા વર્કરનું મોતનો મામલો.મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર જયેશ વાકાણીનું નિવેદન. કોઠારીયા વિસ્તારમાં ફરજ બજાવતા આશા વર્કરનું શંકાસ્પદ ડેન્ગ્યુના કારણે મોત થયું છે.જ્યારે અમને રજૂઆત મળી છે કે મેડિકલ ઓફિસર દ્વારા જો હુકમ શાહી કરવામાં આવી હતી. સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આશા વર્કરના મોત મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા. આશા વર્કરના પ્લેટ લેટ ઘટી ગયા હતા જેના કારણે શંકાસ્પદ મોત થયું છે.નયનાબેન મોલિયા કોઠારીયા વિસ્તારમાં ફરજ બજાવતા હતા. મેડિકલ ઓફિસરે તેમને મિટિંગમાં આવવા માટે જણાવ્યું હતું. જ્યારે તેઓ બીમાર હોય તેમને રજા આપી હતી..