રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની અને ટકાઉ રોડ રસ્તાની વાતો કરતી મહાનગર પાલિકા જોઈએ લો આ છે તમારી વાસ્તવિકતા,આ છે હજારો લોકોની અવર જવર વાડો મોરબી રોડ થી માધાપર ચોકડી તરફ જતો નવો બનેલો રસ્તો કે જ્યાં ગાડીઓના જમ્પર જ નહિ કમરના મણકા પણ તૂટી જાય એવા બબ્બે ફૂટના છે ખાડા વાહ તમારી કામગીરી રાજકોટ મનપા વાહ