રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે ચાલી રહેલ PhD પ્રવેશ પ્રક્રિયામાં કરવામાં આવેલ ફી વધારાને લઈ રાજકોટ NSUI દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ચેમ્બરમાં કરવામાં આવ્યો વિરોધ.