રાજકોટની સિવિલ હોસ્પિટલના અધિક્ષક મોનાલી માકડિયા પર શહેર કોંગ્રેસના કાર્યકર કલ્પેશ કુંડલિયાએ લગાવ્યા ગંભીર આક્ષેપ,સીવલ સર્જન સરકારી કર્મચારી હોવા છતાં ચલાવી રહ્યા છે પ્રાઇવેટ હોસ્પિટલ,સિવિલ સર્જન પર લાગેલ ગંભીર આક્ષેપો સામે મોનાલીબેન માકડિયાએ આપ્યો ખુલાસો.