રાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ ફરી એક વાર આવી વિવાદમાં,હોસ્પિટલના ડૉ હાર્દિક ધમસાણીયા દ્વારા બાઈક સ્લીપમાં સારવાર માટે આવેલ દર્દીને મેડિકલ ઇન્સ્યોરન્સ હોવા છતાં ફટકાર્યું મોટું બિલ,હોસ્પિટલના સેન્ટર હેડ ભૂલ્યા ભાન,વોકહાર્ટ હોસ્પિટલના બદલે સેલવી હોસ્પિટલના કર્યા વખાણ.