રાજકોટની વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 31 ડિસેમ્બરની અનોખી રીતે કરવામાં આવી ઉજવણી,સામન્ય રીતે લોકો નવા વર્ષની ઉજવણી ડી.જે ના તાલે ઝૂમીને કરે છે પણ વિરાણી સ્કૂલના બાળકો દ્વારા ગરીબ માણસોનો કપડા વિતરણ કરી કરી 31 ડિસેમ્બરની ઉજવણી.