રાજકોટના TRP ગેમ ઝોન ખાતે સર્જાયેલ અગ્નિકાંડમાં બાદ રાજકોટ મનપા દ્વારા 100 જેટલી ખાનગી શાળાઓને શીલ મારતા આજરોજ શાળા સંચાલક મંડળ દ્વારા રાજકોટ મનપા કમિશ્નર રજૂઆત કર્યા બાદ શાળાઓમાં લાગેલ શિલની પ્રક્રિયાને લઈ મનપા કમીશ્નર મીડિયાને આપ્યું હતું મહત્વનું નિવેદન.