રાજકોટના TRP ગેમ ઝોનમાં સર્જાયેલ અગ્નિકાંડમાં સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા રાજકોટ જિલ્લા કલેકટરને પાઠવ્યું આવેદન.