રાજકોટના TRP ગેમ ખાતે થયેલ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારની સૂચનાથી આખા રાજ્યમાં ફાયરની ક્ષતિઓને લઈ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ સીલીંગ પ્રક્રિયાને લઇ આજરોજ રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા શહેરમાં મનપા દ્વારા આડેધળ કરવામાં આવેલ શિલને કોર્પોરેશન ચોક ખાતે રસ્તા રોકી કરવામાં આવ્યું વિરોધ પ્રદર્શન