રાજકોટના સ્લમ ક્વાર્ટરમાં રહેતી ભરતી પરમાર નામની મહિલાને રવી સોલંકી નામના યુવક દ્વારા સળગાવી જાનથી મારી નાખવાનો મામલો,સમગ્ર મામલે પ્ર-નગર પોલીસ દ્વારા હુમલાખોર યુવકની કરી ધરપકડ. .... રિપોર્ટ પ્રતીક લીંબાણી