રાજકોટના સંત કબીર રોડ પર આવેલ આર્યનગરમાં સામાન્ય બાબતે પરપ્રાંતીય બે ભાઈઓને છરીના ઘા ઝીંકી પતાવી દીધા, ઉપર નીચે રહેતા સામાન્ય બાબતે થયો હતો ઝગડો, હત્યા કરનાર આરોપી ફરાર, પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી.