રાજકોટના વોર્ડ નંબર 12 માં આવેલી હિમાલય સોસાયટીમાં છેલ્લા 20 દિવસથી ગાર્બેજ કલેક્શન કરતી ટીપ્પર વાર નહીં આવતા અંતે સોસાયટીની મહિલાઓ રણચંડી બની હતી અને ઘરનો કચરો રસ્તા પર ફેંકી વિરોધ કરવામાં આવ્યો હતો.