રાજકોટના વાવડી વિસ્તારમાં આવેલ ઇલેક્ટ્રીક ની દુકાન સહિત બે કારખાનાઓમાં ત્રાટકી ચડ્ડી બનિયાન ધારી ગેંગ,તસ્કરો દ્વારા કરવામાં આવેલ ચોરીની સમગ્ર ઘટના થઈ CCTV કેમેરામાં કેદ,CCTV આધારે તાલુકા પોલીસે ચડ્ડી બનીયાન ગેંગને પકડવા શોધખોળ કરી શરૂ.