રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતો જય દિનેશભાઈ કોરીયા નામનો યુવક દક્ષિણ આફ્રિકામાં છેલ્લા 1 મહિનાથી છે બંધક,યુવક ઉપર કંપની દ્વારા ચોરીનો આરોપ લગાવી માગવામાં આવે છે રૂ 20 લાખની ખંડણી,પુત્રને છોડાવવા પરિવાર દ્વારા એમ્બેસિમાં રજૂઆત કરવા છતાં નથી લેવાયા કોઈ પગલાં,અંતે યુવકનો પરિવાર આવ્યો મીડિયા સમક્ષ.