આજે સાંજે રાજકોટના કાલાવડ રોડ પાસે બસ અને બાઈક વચ્ચે સર્જાતો અકસ્માતના, બસ અને બુલેટ બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતના CCTV આવ્યા સામે. February 21, 2025
રાજકોટ સરધાર ગામમાં મારમારીની ઘટનાનો મામલો, જમીન વિવાદને લઈને મારામારી થઇ હતી, વિડીયો વાયરલ થયા બાદ આજીડેમ પોલીસ માં 2 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાય, મંદિરની પાછળ રહેલ જમીનમાં સાફસફાઈ કરવા ગયા દરમિયાન વિદ્યાર્થીઓને માર મારવાનો સ્વામિનો આરોપ. February 21, 2025
રાજકોટના કોઠારિયા રોડ પાસે આવેલ પેટ્રોલ પંપમા થયેલ પેટ્રોલ ચોરીના સીસીટીવી આવ્યા સામે. February 21, 2025
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા ઉપર લોકસભાના પૂર્વ સાંસદ દીનુ સોલંકીએ બેનામી સંપત્તિ હોવાના લગાવ્યા ગંભીર આક્ષેપ,સમગ્ર મામલે રાજકોટ જિલ્લા કલેકટર ન્યાયિક તપાસ કરવાની કરી માંગ. February 21, 2025