રાજકોટના રૈયા ગામમા માર્ગી સાધુ, અતીત સાધુ અને રાવળ સમાજના સમાધિ સ્થાન ખાતે શ્વાનને સમાધિ આપતા થયો વિવાદ,સમસ્ત સાધુ સમાજ અને રાવળ સમાજ દ્વારા રાજકોટ મનપા કચેરી ખાતે અધિકારી તેમજ પદાધિકારીને કરવામાં આવી ધારદાર રજુઆત.