રાજકોટમાં રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા સમૂહ લગ્નના નામે નવવધુઓ પાસેથી 15000 અને દાતાઓ પાસેથી કરેલ છેતરપિંડી અંગે રાજકોટ પ્ર નગર પોલીસે કરી ત્રણ આયોજકોની ધરપકડ. February 24, 2025
શહેરમાં સમૂહ લગ્નનાં આયોજક ચંદ્રેશ છત્રોલાને લઇને મોટા સમાચાર : ચંદ્રેશે ગઇકાલે આનંદ બંગલા ચોકમાં આવેલી રઘુવીર હોસ્પિટલમાં લીધી હતી સારવાર : બપોરે ૦૩:૩૦ વાગ્યે આવીને રાત્રે ૯ વાગ્યે લીધી હતી રજા : સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે : હોસ્પિટલ દ્વારા પોલીસને પણ કરાઇ જાણ. February 24, 2025
રાજકોટના રેલ નગર વિસ્તારમાં ઋષિ વંશી સમાજ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકાઓ 28 નવવધૂના પૈસા લઈ થયા રફ્ફુ ચક્કર થવાના મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 1 સજ્જન સિંહ પરમાર પહોંચ્યા લગ્ન સ્થળે નિરીક્ષણ February 24, 2025