રાજકોટના રવિવારી બજારમાં આવેલ આજી નદીના પટમાં મળ્યા માનવ શરીરના પગ,રવિવારી બજારમાં વેપાર કરવા આવેલ યુવક દ્વારા અજાણી પડેલ પ્લાસ્ટિક બેગમાં માનવ શરીરના પગ જોતા યુવક દ્વારા સ્થાનિક પોલીસને કરાઈ હતી જાણ, ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો પહોંચ્યો હતો ઘટના સ્થળે,પોલીસે માનવ શરીરના પગને ફોરેન્સિક પી.એમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો ખસેડવામાં.
….
રિપોર્ટ પ્રતીક લીંબાણી