રાજકોટના મોરબી રોડ પાસે આવેલ પિતૃ કૃપા સોસાયટીની મહિલાઓ પહોંચી રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે રજૂઆત કરવા,છેલ્લા 4 વર્ષથી પિતૃ કૃપા સોસાયટીમાં દારૂનો ચાલે છે મોટા પ્રમાણે ધંધો,દારૂ પીવા આવેલ દરૂડીયોઓ દારૂ પી ઘૂસી જાય છે રહેવાસીઓના ઘરમાં,અવાર નવાર કુવાડવા પોલીસમાં રજૂઆત કરવા છતાં કુવાડવા પોલીસ નથી લેતી કોઈ પગલાં.