રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં એક અલગ જ પ્રકારના દુષ્કર્મની ફરિયાદ થઈ દાખલ,અનેક ગુનાઓમાં તેમજ ગુજસી ટોક જેવા ગંભીર ગુનાઓમાં સામેલ મુસ્લિમ આસીમ નામના યુવકે તેનું હિન્દુ નામ રાખી મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ તરછોડી મૂકતા મહિલા દ્વારા મહિલા પોલીસ સ્ટેશન ખાતે આવી હતી ફરિયાદ કરવામાં,સમગ્ર મામલે મહિલા પોલીસ દ્વારા તપાસ માટે ક્રાઈમ બ્રાંચની મદદ લેતા ક્રાઈમ બ્રાંચ દ્વારા આખી ઘટના પરથી પરદો આવ્યો હતો ઉચકવામાં,મહિલા સાથે મિત્રતા કેળવી શારીરિક સંબધ બાંધનારા યુવક આરોપી હિન્દુ નહિ પણ મુસ્લિમ હોવાની મહિલાને જાણ થતાં મહિલાના હોશ ઊડી ગયા હતા,આ ગંભીર મામલે ક્રાઈમ બ્રાંચ પોલીસે દુષ્કર્મ મુસ્લિમ આરોપી આસીમની ધરપકડ કરી મહિલા પોલીસ સ્ટેશનના હવાલે આવ્યો હતો કરવામાં