રાજકોટના નાના મૌવા ખાતે ગઈ કાલ સાંજે TRP ગેમ ઝોનમાં સજર્યેલ અગ્નીકાંડમાં થયેલ લોકોના મોતમાં મૃતકોને ઇન્ડીયા ગઠબંધન અને રાજકોટની જાહેર જનતા દ્વારા કેન્ડલ માર્ચ યોજી આપવામાં આવેલ શ્રદ્ધાંજલિ દરમ્યાન એક યુવક દ્વારા કેન્ડલના ટીપાં તેના હાથમાં લઈ મૃતકોને આગમાં થયેલ વેદના અને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો તેમજ આ ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા થાય તેવી યુવક દ્વારા માંગ કરવામાં અવી હતી.
…….
રિપોર્ટ પ્રતીક લીંબાણી