રાજકોટના નાગેશ્વર વિસ્તારમાં આવેલ યુનિકેર હોસ્પિટલના ડો જીગીશ દોશીની ગંભીર બેદરકારી અવી સામે,20 વર્ષીય સપના પટોડિયા નામની યુવતીને ડાબા પગમાં હતી ગાંઠ અને ડોકટરે ડાબા પગની જગ્યાએ જમણા પગમાં કરી નાખ્યું ઓપરેશન,ઓપરેશનમાં ગંભીર ભૂલ આવતા યુવતીના પરિવાર દ્વારા સ્થાનિક પોલીસમાં કરાઈ અરજી.