રાજકોટના નવા બનેલા હિરાસર એરપોર્ટમાં સતાધારી પક્ષ ભાજપ અને ગુજરાત સરકાર દ્વારા જનતાને ઇન્ટરનેશનલ એરપોર્ટ ના નામે આપેલ લોલીપોપને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરના બહુમાળી ભવન ચોક ખાતે રમકડાના પ્લેન ઉડાવી અને ખોટા પૈસાનો વરસાદ કરી સરકારના લોલીપોપનો કર્યો હતો વિરોધ.